Tuesday, January 25, 2022

જોનારો જોવાઇ જાય છે આ મેડી એ રામજી

 એકાંત વિધ વિધ ધારણમ

પ્રતિક્ષણ મરતો માનવી 

કહે છે હું મરું છું

___----------



ખીલકર મુરઝાકે મર જાના

 વાહ દસ્તુરે ઝીંદગી

___---

ક્ષણ ક્ષણ થતી આકૃતિઓ જાણે જગત વહે છે

નિત નિત થતા ચિત્રો આ નટરાજ નથી તો  શુ વળી

શુ દર્શન એક ધ્યાન છે

જીવન ધ્યાન નો સાખી તું


એક સુંદર ગામ માં મન જી રહેતો હતો.

રોજ સુંદર  નદી ડુંગર પહાડો જોવાના.

પણ કામે જવાનું અને આવવાનું .

તેથી તેને આ સામાન્ય લાગતુ

એ કવિતાઓ કે ચિંતનો માં કયા ખોવાય.

તેને પૂછીએ તો એ જરૂર કહેશે આ સુંદર જગા છે.

પણ એથી કાઈ વ્યવહાર થોડો અટકે.

બસ આવું જ દુઃખ નું છે

=========

विकट परिस्थिति में मांगने वाले और टीकाकार दान वीरो को दुखी करते है ।

....

આભાર માનો આપણા ને કોઈ નો કે કોઈ ના

આયા છે સાથે ટ્રેન માં સ્ટેશન તણી ખબર જ નથી

શાને કાજે જોડવું ને તોડવું તૂટવાનું જે

જાણે જગત નો નાથ તે જાણી ને કરવું છે શુ તને

વિશ્વાસ મુક તેના સમી માણ આ સફર ને તું

સારથી સાચો ખરો છે નીચે ય તેનું રાજ છે



No comments:

Post a Comment