Wednesday, August 28, 2013

मुर्ख को समजाने

मुर्ख को समजाने  से तो बहेतर  है खुद ही समज जाना



Sunday, March 3, 2013

तरस खायेंगे वो एक दिन !!

तरस खायेंगे वो एक दिन !!

मुर्दा ही अकड़ रहता है

कुछ लोग इतने जिद्दी होते है की उनको मालूम भी यह नहीं रहता की वक्त ने उन्हें मार डाला है !! कमाल  तो देखो वो धीरे धीरे समाज से अकेले दूर होते जाते है !! कभी कभी इन्ही चीजों को लेकर उन्हें मनोचिकित्सक की सलाह जरुरी बन जाती है !!
ये दुनिया चलाने वाले आप नहीं है आप तो केवल बहाना है आप नही थे तब भी दुनिया थी आप  है तब भी है आप नहीं होंगे तो भी चलने वाली है !!क्यों अकड़ते हो !! अकड़ तो जिंदे लोग नहीं रहते ! मुर्दा ही अकड़ रहता  है 

ભુલભુલામણી

વિશાલ દુર છે  નાનું છે નજદીક  !
રહેજે ચૈતન્ય ને પડખે  !!
(ચૈતન્ય મય જ્ઞાન )

અજ્ઞાન ની રાત્રી થી કઈ વાર જાગ્યો !!
પુન: નિજ મહી નિદ્રાને પામ્યો !!

શેતરંજ અને કોમ્પુટર એ સરખા છે !
જ્ઞાન ના જાણે અભરખા છે !!!


ધન્ય છે માયા નગરી 

તું નહી પથ ભુલભુલામણી છે 


જે કૃષ્ણમૂર્તિ એ આપેલ ઉદાહરણ બહુ સરસ છે.તમે કોઈ સુંદર સ્થળે જાઓ છો તો કેવું ભવ્ય જણાય છે.સુંદર પર્વત મંદ હવા રળિયામણી લીલોતરી...આહાહાહા..જાણે જોયા જ કરીએ.આનંદ..
પણ હવે ત્યાં કાયમ રહેનારા ને જુઓ.તે તો તેમના ખેતરે કામે જવા દોડ ભાગ માં જ હશે.અરે ભાઈ ઉભો રહે,આ નઝારો તો જો.
 પણ  તેને તેવું નથી.આપણે ઉભો રાખી ને પૂછશું કે દશ્ય કેવું છે.તો એ જરૂર કહેશે સુંદર.પણ ઉભો નહીં રહે!!.
કારણ કે તેને ખબર છે કે આ સુખ છે.પણ તેને માટે સામાન્ય છે.
તેથી તમે સુખ ખોળ્યું પણ એ સર્વશ્રેષ્ઠ હોવા છતાં ય કેટલાય માટે સામાન્ય જ છે.સહજ છે.રોજ સુંદર  નદી ડુંગર પહાડો જોવાના.
પણ કામે જવાનું અને આવવાનું .
તેથી તેને આ સામાન્ય લાગતુ છે.
એ કવિતાઓ કે ચિંતનો માં કયા ખોવાય !!
તેને પૂછીએ તો એ જરૂર કહેશે આ સુંદર જગા છે.
પણ એથી કાઈ વ્યવહાર થોડો અટકે.
બસ આવું જ દુઃખ નું છે!!