Wednesday, December 22, 2021

Purn

 ભીંતે દીથાય રીંછ ઘણા દૈત્યો ઘણા ને કામી

મેં દીઠા કોઈ ન ભાળે શૂન્ય પંડિત સમો  શુ

જાણ્યું બસ જાણ્યું જણાવી મૂર્ખ બનવું

હસી કાઢી મૂર્ખ સમ અહીં તહી ભટકવું 

લે જીવન આ ખડું જાગી ઊંઘી ચાલતું 

......

स्मृति विस्मृति स्वप्न निद्रा आत्मा

अवकाश में ढूंढता हु अंत !!

 प्रारम्भ होता कहा है ।

 इसीलिए है पूर्णमदः ।

...




જીરો ને જાણવા નો છે માણવા નો છે

લૂંટાવવવા નો નથી 

......

જવાબદારી ઉપડનાર 

આધિપત્ય સ્વીકારી ને ગતિ જીવનત  રાખનાર

....

No comments:

Post a Comment