Wednesday, July 8, 2026

વિરહા…

 બાગ માં જઈ ને સારા માં સારું ફૂલ તોડી લાવો. શરત એ કે પાછા ફરવું નહીં.  એક જોયું પછી વિચાર્યું આના થી સારું આગળ છે. પણ એથી પણ આગળ જોયું ઓર સારું છે. એમ કરતા કરતા બાગ પૂરો થઈ ગયો. બસ રહી ગયા ખાલી હાથ !

 બસ આજ દશા વધુ પડતા ચોઈસી ની છે!!


No comments:

Post a Comment