Monday, December 12, 2022

દરજીડો સિવ્યા કરે

 મને એક જુના સ્નેહી દરજી ની ઝીરો પર ની વાત યાદ આવે છે.ઘણું બધું  શૂન્ય પર કહે.પણ જાણે તેને સાંભળનારા જણાય નહીં .ટુક પ્લેટફોર્મ જ ન મળેલું.


જ્ઞાન સમંદર મહીં પી લીધું જળ મેં ઘણું ખોબે ભરી

વહેતી નદી આ જ્ઞાન તણી હા કોણે પીધી છે પુરી 


No comments:

Post a Comment