Wednesday, January 20, 2021

જીવતા મૂઆ બસ रहे પ્રકાશી

 દિક વાયુ તથા સૂર્ય વરુણાશ્વિની દેવતા

ઇન્દ્રઅગ્નિ ચંદ્રબ્રહ્મા શ્ચ ઉપેન્દ્ર શ્ચ પ્રજાપતિ

મૃત્યુ નારાયણાદીશ્ચ  રુદ્ર શ્ચ દેહ દેવતા

પ્રસંનો સંતુ તે સર્વે કુરવંતુ મમ મંગલમ

 मात समंदर की मौजे कबतक 

   ये मुझ मौज की पहरन 

जीवन किनारे  चैन से काटे

पल पल अपन जपन  जबतक



ક્ષણ ગઈ અબ રહા ક્યાં બાકી

નહિ દિશા નહિ જન્મ મોત સાકી

હરિ હરિ મૈ નહિ કાળ ખાલી

જીવતા મૂઆ બસ रहे પ્રકાશી

........

ચાર્લી ચેપ્લિન ઘણી વાર અદભુત વાત કરી નાખતા.એક વખત એક જોક કહ્યો બધા ખૂબ હસ્યા.આજ જોક બીજી વાર કહ્યો બધા થોડું ક જ હસ્યા.આજ જોક 3જી વાર કહ્યો કોઈ હસ્યું જ નહીં .પછી ચાર્લી એ પ્રશ્ન કર્યો એક નો એક જોક સાંભળી હસવું નથી આવતું એ તો હું સમજી શકું છું પણ મને એ નથી સમજાતું કે ઘણા માણસો એક ના એક દુઃખ પર વારંવાર રડયા કેમ કરે છે?!!!!



No comments:

Post a Comment