जान हरि को
मान हरि को
આધ્યાત્મિક ક્રાંતિ જરૂરી
સત્ય સ્વીકાર
આ દેહ ને પણ પ્રકૃતિ નો ભાગ જ ગણવો . કમાલ તો જુઓ કવિ પોતાના દેહ ને પ્રકૃતિ થી ભિન્ન સમજે છે. અહીં જ અધ્યાત્મ ચિંતન નું મહત્વ સમજશે. ધ્યાન માં આ વાત સમજવા ની છે . પરમહંસ ની વાત બીજા નું કષ્ટ પોતાના દેહ પર જણાય છે તે સમજવા જેવું છે. પિંડ છોડો પછીનું ચિંતન .. હવે આમ કલ્પના કરી જુઓ .
પ્રકૃતિ તુજ પિંડ આ
વિકસે ગયો વિકસે ગયો
વાજિંત્ર આ વાગી ગયું
કોઈ રાગ જાણે ગાઈ ગયું
જીવન રાગ શાને કીધો
મુજ એક કા અહીં અનેક છે
દેહ કરે માં નું દર્શન
આતમ કરે પ્રકાશ
જાણ્યું કયા છે અટક્યું
જગત તો ચાલ્યે જાય છે
પ્રતિક્રિયા જ નિર્ણાયક છે શું
ભૂલ પડેલા ભૂલી ગયા કે શું
સીવતા સીવતા દરજી જ કર્યો શું
….
વીંજાય છે આ વાયરો
કયા રોક્યો રોકાય છે !!
બાગ માં જઈ ને સારા માં સારું ફૂલ તોડી લાવો. શરત એ કે પાછા ફરવું નહીં. એક જોયું પછી વિચાર્યું આના થી સારું આગળ છે. પણ એથી પણ આગળ જોયું ઓર સારું છે. એમ કરતા કરતા બાગ પૂરો થઈ ગયો. બસ રહી ગયા ખાલી હાથ !
બસ આજ દશા વધુ પડતા ચોઈસી ની છે!!
..તુમ્હે અપના કહેને કઈ ચાહ મેં કભી હો સકે ન કિસીકે હમ
..કિસીકો હો ન હો , હમેં તો એતબાર
...અપને હાથો મેં હવાઓ કો ગિરફ તાર ન કર
...કબતક મૈં જિઉંગા યુ હી ખ્વાબોકે સહારે
...છુએ કોઈ મુઝે પર નજર ન આયે,નજર ન આયે
...સિરહાના જો હો તેરી બાહો કા અંગારો પે સો જાઉં મૈં
...મર હી જાતે ન જો યાદો કે સહારે હોતે
...ઘબરા કે યુ ગિલા ન કીજે
...દેગે દુઃખ કબતક ભરમ કે એ ચોર
...સારા ગગન મંડપ હૈ સારા જગ બરાતી
...પ્યાર કી રાહમેં ભી થે મગર મૈને કાંટે ચુને
...રહમ જબ અપને પે આતા હૈ તો હંસ લેતા હું
...દુનિયા જીસે ગાતી હૈ ,ઉસ ગીતકો દોહરાલે
..ઔરો કો પીલાતે રહતે હૈ ઔર ખુદ પ્યાસે રહ જાતે હૈ