Tuesday, September 29, 2026

जान हरि को

 जान हरि को 

मान हरि को 

આધ્યાત્મિક ક્રાંતિ જરૂરી 

સત્ય સ્વીકાર 



હવે આમ કલ્પના કરી જુઓ

 આ દેહ ને પણ પ્રકૃતિ નો ભાગ જ ગણવો . કમાલ તો જુઓ કવિ પોતાના દેહ ને પ્રકૃતિ થી ભિન્ન સમજે છે. અહીં જ અધ્યાત્મ ચિંતન નું મહત્વ સમજશે. ધ્યાન માં આ વાત સમજવા ની છે . પરમહંસ ની વાત બીજા નું કષ્ટ પોતાના દેહ પર જણાય છે તે સમજવા જેવું છે. પિંડ છોડો પછીનું ચિંતન .. હવે આમ કલ્પના કરી જુઓ .



કોઈ રાગ જાણે ગાઈ ગયું

 પ્રકૃતિ તુજ પિંડ આ 

વિકસે ગયો વિકસે ગયો 

વાજિંત્ર આ વાગી ગયું 

કોઈ રાગ જાણે ગાઈ ગયું

જીવન રાગ શાને કીધો

મુજ એક કા અહીં અનેક છે 



દેહ કરે માં નું દર્શન

આતમ કરે પ્રકાશ 

જગત તો ચાલ્યે જાય છે

જાણ્યું કયા છે અટક્યું 

જગત તો ચાલ્યે જાય છે

પ્રતિક્રિયા જ નિર્ણાયક છે શું

ભૂલ પડેલા ભૂલી ગયા કે શું

સીવતા સીવતા દરજી જ કર્યો શું 



….

વીંજાય છે આ વાયરો 

કયા રોક્યો રોકાય છે !!