વિશાલ દુર છે નાનું છે નજદીક !
રહેજે ચૈતન્ય ને પડખે !!
(ચૈતન્ય મય જ્ઞાન )
અજ્ઞાન ની રાત્રી થી કઈ વાર જાગ્યો !!
પુન: નિજ મહી નિદ્રાને પામ્યો !!
શેતરંજ અને કોમ્પુટર એ સરખા છે !
જ્ઞાન ના જાણે અભરખા છે !!!
જે કૃષ્ણમૂર્તિ એ આપેલ ઉદાહરણ બહુ સરસ છે.તમે કોઈ સુંદર સ્થળે જાઓ છો તો કેવું ભવ્ય જણાય છે.સુંદર પર્વત મંદ હવા રળિયામણી લીલોતરી...આહાહાહા..જાણે જોયા જ કરીએ.આનંદ..
રહેજે ચૈતન્ય ને પડખે !!
(ચૈતન્ય મય જ્ઞાન )
અજ્ઞાન ની રાત્રી થી કઈ વાર જાગ્યો !!
પુન: નિજ મહી નિદ્રાને પામ્યો !!
શેતરંજ અને કોમ્પુટર એ સરખા છે !
જ્ઞાન ના જાણે અભરખા છે !!!
ધન્ય છે માયા નગરી
તું નહી પથ ભુલભુલામણી છે
જે કૃષ્ણમૂર્તિ એ આપેલ ઉદાહરણ બહુ સરસ છે.તમે કોઈ સુંદર સ્થળે જાઓ છો તો કેવું ભવ્ય જણાય છે.સુંદર પર્વત મંદ હવા રળિયામણી લીલોતરી...આહાહાહા..જાણે જોયા જ કરીએ.આનંદ..
પણ હવે ત્યાં કાયમ રહેનારા ને જુઓ.તે તો તેમના ખેતરે કામે જવા દોડ ભાગ માં જ હશે.અરે ભાઈ ઉભો રહે,આ નઝારો તો જો.
પણ તેને તેવું નથી.આપણે ઉભો રાખી ને પૂછશું કે દશ્ય કેવું છે.તો એ જરૂર કહેશે સુંદર.પણ ઉભો નહીં રહે!!.
કારણ કે તેને ખબર છે કે આ સુખ છે.પણ તેને માટે સામાન્ય છે.
તેથી તમે સુખ ખોળ્યું પણ એ સર્વશ્રેષ્ઠ હોવા છતાં ય કેટલાય માટે સામાન્ય જ છે.સહજ છે.રોજ સુંદર નદી ડુંગર પહાડો જોવાના.
પણ કામે જવાનું અને આવવાનું .
તેથી તેને આ સામાન્ય લાગતુ છે.
એ કવિતાઓ કે ચિંતનો માં કયા ખોવાય !!
તેને પૂછીએ તો એ જરૂર કહેશે આ સુંદર જગા છે.
પણ એથી કાઈ વ્યવહાર થોડો અટકે.
બસ આવું જ દુઃખ નું છે!!
No comments:
Post a Comment