તમારી પાસે બે જ છે.મન અને તન.
મન ને સુખદુઃખ છે
તન ને તંદુરસ્તી બીમારી છે.
આ ચારે ય માં શાંતિ શોધે છે?
મધ્ય સમુદ્રમાં નાવ પર પંખી છે.ગમે તેટલું ઉડે કિનારો ન મળતા નાવ પર જ પાછું આવે છે.દેહ નાવ છે.પંખી મન છે બસ તેથી જ ધ્યાન પ્રક્રિયા નું મહત્વ છે!!
No comments:
Post a Comment