શણગાર્યો દેહ ને ઘણો
નહાવડાયો ધોવડાયો
સેવા કરી ઘણી
પાડ્યા ફોટા
દીધું મહત્વ તેને મૂર્ખ મન શુ સમજે
તુજ અસ્તિત્વ તો રામ થઈ છે
સમજ તું ઓ મૂરખ મનડા
આતમ રામ હરિ તણો
જ્ઞાન ખાલી ભણ સાટે જ છે!!
તન ની તંદુરસ્તી ને બીમારી
મન સુખ દુઃખ માં ફરે
અહીં જ પડયા છે જ્ઞાન ધન ના સાગર
તર તું તર તું ડૂબતો ન રાજ ધ્યાન લે