મને એક જુના સ્નેહી દરજી ની ઝીરો પર ની વાત યાદ આવે છે.ઘણું બધું શૂન્ય પર કહે.પણ જાણે તેને સાંભળનારા જણાય નહીં .ટુકમાં પ્લેટફોર્મ જ ન મળેલું.
જ્ઞાન સમંદર મહીં પી લીધું જળ મેં ઘણું ખોબે ભરી
વહેતી નદી આ જ્ઞાન તણી હા કોણે પીધી છે પુરી